કેશોદના ચાર ચોક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અંડર બીજના કામને લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે થોડા સમય પહેલા નગરપાલિકા કચેરી ખાતે પણ બેઠક મળી હતી ત્યારે બે મહિનામાં કામગીરી પૂર્ણ કરવા સૂચના પણ આપવામાં આવી હતી ત્યારે આજે ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે પણ અંડરબ્રિજના કામને લઈને બેઠક મળી હતી કામગીરી વહેલી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી