ગુજરાત હવામાન વિભાગ દ્વારા વરસાદ પડવાની સંભાવના આપેલ હતી જેમાં મોડી રાત્રે દાહોદ શહેરમાં વરસાદ પડ્યો હતો.દાહોદ શહેરમાં હવામાંન વિભાગ ની આગાહી અનુસાર વરસાદ વરસતા દાહોદ શહેરના અનેકો નીચાણ વાળા વિસ્તારોમા પાણી ભરાયા હતા.જેમાં રાત્રે દાહોદમાં વરસાદ વરસતા દાહોદ શહેરના અંડર બ્રીજ પાણી વરસાદી પાણી ભરાયા છે.દાહોદ અને ગોદીરોડ ના અંડર બ્રીજમાં પાણી ભરાતા દાહોદ થી ગોદીરોડ જતા અને ગોદીરોડ થી દાહોદ આવતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી હતી.