Download Now Banner

This browser does not support the video element.

ભુજ: સંસ્કાર સ્કૂલ પાસે 3 મગર દેખતા એક મગરનો રેસ્કયુ કરાયું

Bhuj, Kutch | Sep 11, 2025
તા 10/9,/2025 ના રોજ ભુજ પશ્ચિમ રેન્જ ના આર.એફ. ઓ શ્રી ધવલ દેસાઈ ના માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટ માન્ય રેસકિયુર..મહેશ સોની જગદીશ પરમાર રિશી ગોસ્વામી રાજ ગરવા દ્વારા સંસ્કાર સ્કૂલ ની બાજુમાં આવેલ પ્લોટ માં વરસાદ નો પાણી આવતા તેમાં 3 મગર દેખાતા ની જાણ થતા હાલે એક 4.5 ફૂટ નો મગર રેસકિયું કરી મોદી રાતે ખત્રી તળાવ ની પાછળ આવેલ ડેમ માં રિલીઝ કરવામાં આવ્યું
Read More News
T & CPrivacy PolicyContact Us