શુક્રવારના 6 વાગ્યા દરમિયાન મળી આવેલા ઈસમ ની વિગત મુજબ વલસાડ રેલવે યાદ રેલવે લોકો સેડ પાસે એક બનશે ના ડબ્બામાં ૧૦ થી ૧૫ દિવસ પહેલા કોઈ કારણોસર ઇજાગ્રસ્ત બનેલો 60 વર્ષીય ઈસમ મળી આવ્યો હતો. જેને આજરોજ વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.