સાયલા ભાદરવા સુદ પૂનમે માતાના મહા ઉત્સવને કારણે અનેક માઈ ભક્તો ચોટીલા દર્શન કરવા માટે જઈ રહ્યા છે. જેમાં ખાસ કરીને ગુજરાતના શહેરોથી પગપાળા મોટી સંખ્યામાં સંઘ પણ માતાજીના ગગન ભેદી નારા સાથે પગપાળા જતા જોવા મળે છે ક્લોલના કોઠા ગામથી પરંપરાગત ચોટીલા માતાના દર્શને સંઘ જઈ રહ્યો હતો. ત્યારે સાયલા નેશનલ હાઈવેના નવા સુદામડા પાસે અચાનક પૂર ઝડપે આવતા કારના ચાલકે પગપાળા જતા બે મહિલાઓને અડફેટે લીધા હતા. જેમાં ચાવડા વિમળાબેન સતુભાઈને શરીરના ભાગે ઈજા ભાગે ગંભ