ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે.ત્યારે હાલની પરિસ્થિતિને જોતા તકેદારીના ભાગરૂપે હોસ્પિટલોમાં ઈમરજન્સીને ધ્યાને લઈ ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપના માધ્યમથી શ્રદ્ધા બ્લડ બેન્ક ખાતે સ્વૈચ્છિક રબદાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 24 યુનિટ બોટલ ધ્રાંગધ્રા શહેરી વિસ્તારના રક્તદાતાઓએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું