ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવા એકલધામના મહંત પૂજ્ય યોગી દેવનાથ બાપુ અને સંતો ભુજ ખાતે ધરણા પર બેઠા છે ત્યારે આ ધરણાને સમસ્ત બ્રહ્મ સમાજે સમર્થન આપ્યું છે સમસ્ત બ્રહ્મ સમાજ ના પ્રમુખ દીપેશભાઈ જોષીએ ગૌ માતા ને રાજ્યમાતા નો દરજ્જો આપવા ના અન્નસન આંદોલન ને સમર્થન આપ્યું હતું.