ગોંડલની ગંગોત્રી સ્કૂલમાં સ્કાઉટ-ગાઇડ દીક્ષા વિધિ:વિદ્યાર્થીઓએ પ્રતિજ્ઞા લીધી, જિલ્લા સ્કાઉટ કમિશ્નર પરમારે આપી પ્રેરણા ગોંડલની ગંગોત્રી સ્કૂલમાં સ્કાઉટ અને ગાઇડના નવા વિદ્યાર્થીઓ માટે દીક્ષાવિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી થઈ. વિદ્યાર્થીઓએ સ્કાઉટ અને ગાઇડના નિયમો અને મંત્રોચ્ચાર સાથે પ્રતિજ્ઞા લીધી.રાજકોટ જિલ્લાના સ્કાઉટ કમિશ્નર ભરતસિંહ પરમાર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. તેમણે જણાવ્યું