હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે આજરોજ બુધવારે કપાસની પુષ્કળ આવક નોંધાય છે, જેના કારણે માર્કેટિંગ યાર્ડ કપાસની આવકથી ઉભરાયું છે. ત્યારે આજરોજ આ મામલે હળવદ માર્કેટીંગ યાર્ડ ખાતે કપાસનું વેચાણ કરવા આવેલા ખેડૂતોએ મીડિયા સમક્ષ કપાસના ભાવ અંગે પ્રતિક્રિયા આપી હતી...