Install App
rangpadiya4091
This browser does not support the video element.
મોરબી: મોરબી તાલુકાના જોધપર પાસે આવેલ મચ્છુ -૦૨ ડેમ ૭૦ ટકા ભરાયો
Morvi, Morbi | Sep 7, 2025
મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-ર ડેમની ઉપરવાસમાં પાણીની આવક ચાલુ હોય, ડેમની સંગ્રશક્તિના 70% ડેમ ભરાય ગયેલ છે. તેમજ ડેમની ઉપરવાસની પાણીની આવક ચાલુ છે. આથી ડેમના નીચવાસના ગામોને એલર્ટ કરાયા છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!