This browser does not support the video element.
ઝાલોદ: દાતગઢ ખાતે છોકરી અને ચૂંટણી બાબતે મારામારી થતાં 3 ઇસમો વિરુધ્ધ ગુનો નોંધાયો
Jhalod, Dahod | Aug 21, 2025
આજે તારીખ 21/08/2025ના રોજ મળેલ માહિતી અનુસાર ગતરોજ 20/08/2025 બુધવારના રોજ બપોરે 3.05 કલાકે ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ. જેમાં 3 ઇસમો ભેગા થઈ આવી ફરિયાદને છોકરી અને ચૂંટણી બાબતે મારામારી કરી. ફરિયાદને માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા પોલીસે ફરિયાદ નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી.