શ્રાવણ માસનો છેલ્લો દિવસ અને ભાદરવી અમાસ ના દિવસે શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી , અને આજે વલ્લભીપુર ગ્રાઉન્ડ ખાતે લોક મેળો યોજાયો હતો , વરસાદી વાતાવરણ વચ્ચે પણ લોકોએ મેળાની મઝા માણી હતી , પરંતુ વરસાદે વ્યાપારીઓની મઝા બગડી હતી , તાલુકામાં વલભીપુર, પાવઠી, હાડકા માં લોક મેળા યોજાયા હતા.