ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે કાવેરી નદીના જળ સ્થળ માં વધારો ચીખલી તાલુકા માંથી પસાર થતી કાવેરી નદીની સપાટી 17 ફૂટ સુધી પહોંચી કાવેરી નદી એની ભયજનક સપાટીથી માત્ર 2 ફૂટ દૂર ચીખલી રિવરફ્રન્ટ ખાતે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિર સીઝનમાં ત્રીજી વખત પાણીમાં ગરકાવ થયું કાવેરી નદી પર બનાવવામાં આવેલ લો લાઈન બ્રિજ પણ પાણીમાં કોઝવે ઉપરથી પાણી ફરી વળતા લોકોને નદી કિનારે ન જવા માટે અપીલ