બોટાદ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા RBSK પ્રોગ્રામ અંતર્ગત RBSK M.O, FHW, Pharmacist સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો ફાર્માસિસ્ટની કામગીરી બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તમામને સમીક્ષા કરવામાં આવેલ તેમજ જરૂરી માર્ગદર્શન તેમજ સૂચન આપવામાં આવ્યું હતું