મેઘરજના કુણોલ ગામ પાસેના કોજવે પરથી એક બાઈક ચાલક યુવક તણાયો .ગામના લોકોએ એ જીવનના જોખેમે બાઈક ચાલકનો જીવ બચાવ્યો .ણોલ ગામના રોડ પરના કોઝવે પરના બન્ને બાજુ પાણી ફરી વર્યા .લોકોને અવર જવર માટે ભારે મુશ્કેલી.જીવના જોખમે ગ્રામજનો કોજવે પર થી થઇ રહ્યાં છે પસાર