બળવંત પારેખ હાઈસ્કૂલ માં માનવ સાંકળથી ગણેશ વંદના. માનવ સાંકળથી ગણેશજીની પ્રતિકૃતિ તૈયાર કરતા બળવંત પારેખના વિધાર્થીઓ. આહલાદક દ્રશ્યો નજરે આવ્યા. ગણેશજીની મૂર્તિ આબેહૂબ પ્રદર્શિત થઈ રહી છે. ભગવાન ગજાનંદ ગણપતિ સૌને ખૂબ ઉર્જા આપે એવી પ્રાર્થના.🙏🌸🙌 શાળા ના આચાર્ય શ્રી વિકેશકુમાર પંડ્યા ના માર્ગદર્શન. શિક્ષક, વડેચા પ્રકાશકુમાર એમ., ભૂમિકાબેન ગોસ્વામી, જોળીયા