દાંતા તાલુકાના ખાઈવાડ ગામે જગાજી નામના ઇસમ પર રાત્રિના સમયે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો હતો રાત્રિના અંધારામાં સાતથી આઠ હુમલાખોરો હુમલો કરી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત વ્યક્તિને 108 મારફતે દાંતા હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસ સ્ટેશને ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી