આજે શનિવારે સવારે 8.30 વાગ્યાની આસપાસ નિકોલમાં આવેલા જગદિશ વિશ્વકર્માના નિવાસ સ્થાને મોટી સંખ્યામાં ભાજપ નેતા,કાર્યકરો,મંત્રી,સાંસદો હાજર રહ્યા હતા.ભાજપ પ્રદેશ પ્રમુખના પદે મંત્રી જગદિશ વિશ્વકર્માની વરણી થતા નિવાસ સ્થાને ઉજવણી કરવામાં આવી રહી છે.ચાર્જ લે તે પહેલા વિશ્વકર્માના નિવાસ સ્થાને ઉજવણી.