Install App
salimghachi
This browser does not support the video element.
ધ્રાંગધ્રા: જેગડવા ગામમાં ઘર પાસેથી ચાલવા મુદ્દે યુવક પર લાકડી વડે ચાર શખ્સોં હુમલો નોંધાઈ ફરિયાદ
Dhrangadhra, Surendranagar | Aug 23, 2025
ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામે ઘર પાસેથી ચાલવાની ના પાડવા બાબતે ચાર શખ્સોએ લાકડી વડે તેમજ ઢીકા-પાટુનો મારમારી ગાળો આપી હતી અને ઈજાઓ પહોંચાડી હતી જે અંગે ભોગ બનનારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!