નવસારીમાં લીવ ઇન પાર્ટનરની હત્યા કરી પ્રેમી એ ફાસો ખાધો હતો જે બાબતે નવસારી જિલ્લાની પોલીસે તપાસ કરી છે અને મહિલાના પુત્રને પણ હુમલામાં ઈજા થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હત્યા બાદ ફરાર પરિમિત ખેતરમાં લટકતો જોવા મળ્યો હતો આ સમગ્ર ઘટનાને પોલીસે તપાસ હાથ ધરી હતી.