ચોટીલા જિલ્લા પોલીસ વડા અને પોલીસ પરિવાર દ્વારા તરણેતર ખાતે રજા ચડાવવામાં આવી તરણેતર ખાતે આવેલ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરે પોલીસ પરિવાર દ્વારા ધજા ચઢાવવામાં આવી તરણેતરના મેળામાં પરંપરાગત રીતે છેલ્લા દિવસે પોલીસ પરિવાર દ્વારા ધજા ચડાવાય છે.રેન્જ IG અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, DYSP PI PSI સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા આજે છઠના દિવસે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલું સાથે પોલીસ અધિકારીઓ અને પોલીસ પરિવાર દ્વારા ધ્વજા મેળા ની પૂર્ણ