ઘોઘંબાના રણજીત નગરમાં બની ફાયરિંગની ઘટના, રણજીત નગર ગ્રામ પંચાયત નજીક બગીચા પાસે બની ફાયરિંગની ઘટના, રણજીત નગર ગામના ડેપ્યુટી સરપંચ મિતલ પટેલ પર અજાણ્યા ઈસમો ફાયરિંગ કરી થયા ફરાર, બાઈક પર આવેલા બે અજાણ્યા ઈસમો કર્યું ફાયરિંગ, સદનસીબે ફાયરિંગની ઘટનામાં મિત્તલ પટેલ નો આબાદ બચાવ, એક રાઉન્ડ ફાયરિંગ કરી અજાણ્યા બે ઈસમો થયા ફરાર, મિત્તલ પટેલ ઘોઘંબા તાલુકા ના ભાજપ કિસાન મોરચાના પ્રમુખ અને રણજીતનગર ગામના ડેપ્યુટી સરપંચનો ધરાવે છે હોદ્દો, ફાયરીંગની ઘટનાને