આજરોજ માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે RCM અભિયાનને 25 વર્ષ પૂર્ણ થતા માંડવી આર.સી.એમ પરિવાર દ્વારા RCM સેવા દિવસ ઉજવવામાં આવ્યો.પૂરા ભારતમાં અનેક સ્થળો પર "સેવા સ્વાસ્થ્ય અને સંસ્કાર"ના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને વૃક્ષારોપણ,બ્લડ ડોનેશન,સ્વચ્છતા હાઈઝીન રેલી,વ્યસન મુક્તિ,જૈવિક ખેતી ક્રાંતિ જેવા કાર્યક્રમો ચાલી રહ્યા છે જે નવા ભારતના નિર્માણ માટે એક અગત્યની પહેલ છે.