શુક્રવારના 1 કલાકે નોંધાયેલી ફરિયાદ ની વિગત મુજબ તારીખ 18 8 2025 ના રોજ ફરિયાદી નોકરી પર જવા માટે યોજવા આઈપી ગાંધી સ્કૂલ પાસે આવેલ આરો પ્લાન્ટ પાસે મોટરસાયકલ પાર્ક કરી અન્ય કારમાં જતા રહ્યા હતા. બીજા દિવસે આવી ચેક કરતા મોટરસાયકલ નજરે ન પડતા આસપાસ શોધ ખોળ હાથ થઈ હતી. 15000 કિંમતની મોટરસાયકલ ચોરી અંગે ફરિયાદ દાખલ કરાવી છે.