બાંટવા નગરપાલિકામાં સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫ અભિયાન અન્વયે વિવિધ પ્રવૃતીઓ હાથ ધરવામાં આવી રહી છે. બાંટવા નગરપાલિકા દ્રારા રંગોળી તથા ચિત્રોના માધ્યમ દ્વારા સ્વચ્છતાનો સંદેશ આપવામા આવ્યો હતો. બાંટવા નગરપાલિકા દ્વારા શ્રીકન્યા વિનય મંદિર, બાંટવાના સહયોગથી સ્વચ્છતાની થીમ પર રંગોળી તથા ચિત્ર સ્પર્ધાનુ આયોજન કરવામા આવ્યુ હતુ.