રાધનપુરના જેઠાસરમાં એલ જ પરિવાર ના બે જૂથો વચકજે અથડામણ થવા પામી હતી.જેમાં એક મહિલા ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.પોલીસે પાંચ મહિલા સહિત ચાર પુરુષો સામે પોલીસ ફરિયાદ નોંધી હતી અને ત્રણ શખ્સોની અટકાયત કરી હતી જૂથ અથડામણમાં પથ્થર મારાનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો હતો.