ના રોડની ખસતા હલત નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હાલ જે વાસદા ઉનાયેલો રોડ છે તે ખખડધ્વજ હાલતમાં છે. અહીંથી પસાર થતા વાહનો અન્ય ગ્રહ ઉપર જઈ રહ્યા હોય તેવી અનુભૂતિ થાય છે જો કે અહીંથી 108 જેવી એમ્બ્યુલન્સ પણ હાલકડોલક થતી પસાર થતી નજરે ચડી હતી.