Download Now Banner

This browser does not support the video element.

મોરબી: મોરબીમા દિવ્યાંગો માટે ખાસ ખેલ મહાકુંભ યોજાશે

Morvi, Morbi | Sep 25, 2025
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર મોરબી દ્વારા સ્પેશિયલ ખેલ મહાકુંભ-૨૦૨૫નું આયોજન હાથ ધરવામાં આવનાર છે. જે અંતર્ગત દિવ્યાંગ ખેલાડી ભાઈઓ-બહેનો અલગ અલગ કેટેગરીની વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
Read More News
T & CPrivacy PolicyContact Us