પોલીસ અધિક્ષક સુ. શ્રી પૂજા યાદવ સાહેબનાઓએ ગામ લોકોને પોલીસ લગત પ્રશ્નો સાંભળેલ તેમજ હાજર ગામ લોકોને સાયબર ક્રાઇમ ગુનાઓની, તેમજ ટ્રાફીક એવરનેશ અંગેની, તેમજ નસીલા પદાર્થોના સેવનથી થતા નુકશાનો અંગે તેમજ ઘરેલુ હિંસા/૧૧૨ ની સુવિધા તેમજ નવા કાયદાની માહિતી તેમજ પ્રોજેકટ સંવેદના વિશે માહિગાર કર્યા તેમજ હાજર સ્કુલ/કોલેજોના વિધાર્થીઓને અભ્યાસ બાબતે મોટીવેશન પુર પાડેલ તેમજ કાર્યક્રમ હાજર ગામ લોકોને ટ્રાફિક અવેરનેસના તથા સાયબર કાર્યક્રમના વિશે માહિતી આપી