ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારના બુટાલ ગામના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેંટ એક્ટ કલમ એક્ટ 138 મુજબ સન 2023 માં દાખલ થયેલ કેસના છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા 70 મુજબ ના પકડ વોરંટના આરોપીને બાતમીના આધારે પોતાના રહેણાંક મકાનમાં ઝડપી પાડ્યો હતો જે ફોજદારી કેસ નંબર 71/2023 નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ છેલ્લા બે વર્ષથી નાસ્તો ફરતો આરોપીને હ્યુમન અને ટેકનિકલ સોર્શીસ ના આધારે ઝડપી પડતી ધનસુરા પોલીસ