વેપારી દંપતી સહિતના હેરાન આપતાં હોવાના આક્ષેપ સાથે યુવાને ડો.બાબા સાહેબની પ્રતિમા પાસે ફિનાઈલ પીધું હતું. ખોડીયારપરામાં રહેતો ઈલ્યાસ ધુંધાને ધાર્મિક સંગઠનોને બોલાવી પરેશાન કરી મુકવાની અને ખોટા કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી અપાઈ હતી તેવો આક્ષેપ છે. ઓકે આપઘાત નો પ્રયાસ કરતા તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.