કચ્છ જિલ્લા NSUI દ્વારા કલેકટર અને કચ્છ યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર આપ્યું કોલેજોમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકોની સુરક્ષા બાબતે રજૂઆત સુરક્ષા ન આપતી કોલેજોની માન્યતા રદ કરવાની માગણી આદિપુર તોલાણી કેમ્પસ અને ભુજ સંસ્કાર કોલેજમાં હુમલાની ઘટનાઓ પ્રિન્સિપલ અને વિદ્યાર્થીની પર અસામાજિક તત્વો દ્વારા હુમલો AVBP ના શિવરાજસિંહ એ કચેરીએથી વિગતો આપી