આજરોજ જુનાગઢ જિલ્લાના માણાવદર વિધાનસભા મંડળના શક્તિ કેન્દ્ર સંયોજકો માટે યોજાનારા પ્રશિક્ષણ વર્ગની વ્યવસ્થાપક ટીમના સંયોજકઓ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા ની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.સૌની સાથે વિવિધ વિષયો પર ચર્ચા વિચારણા કરી પ્રશિક્ષણ વર્ગ નું સુચારુ આયોજન કરવા અંગે સૌને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા આ તકે સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા સહિતના આગેવાનો કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.