ગુજરાત વિધાનસભામાં જનવિશ્વાસ બિલ મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાની પ્રતિક્રિયા આપી જનતામાં વિશ્વાસ નહીં પણ અવિશ્વાસ વધે એવા પ્રકારનો કાયદો છે આ કાયદાનો મેં ભરપૂર વિરોધ કર્યો અને ગુજરાત વિધાનસભામાં આવા કાયદા ના બનવા જોઈએ ભાજપની બહુમતી હોવાને કારણે મન ફાવે એવા કાયદા બનાવે છે ગુજરાતની કોઈપણ સહકારી વિભાગની અંદર ખોટા પુરાવાના આધારે ડિરેક્ટર બની જાય તો તેને માત્ર હવે5000 દંડ જ થશે્જેનો મેં વિરોધ કર્યો છે.