સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ચોથા વર્ગના કર્મચારીનો હોબાળો .. ટ્રોમા સેન્ટરમાં ચોથા વર્ગના મહિલા કર્મચારી અને દર્દીના સગા વચ્ચે બબાલસાફ સફાઈ દરમિયાન દર્દીના સગા સાથે બોલાચાલી થઈ હતી ઘટના ને લઇ ચોથા વર્ગના કર્મચારી કામથી અર્ઘા રહી પોલીસ ચોકી પર પોહ્ચ્યા પોલીસ ફરિયાદ નહિ થાઈ ત્યાં સુધી પોલીસ ચોકી બહાર બેસી રેવાની ચીમકી.