ઝઘડીયા તાલુકાના કેસરવા ગામે શાળા માટેના બે ઓરડા નું ખાતમુહુર્ત ઝઘડીયા વિધાન સભાના ધારાસભ્ય રિતેશ વસાવા ના હસ્તે કરવામાં આવ્યું હતું.ગ્રામજનો તેમજ શાળા પરિવાર દ્વારા શાળા માટે બે ઓરડા ની માંગણી ધારાસભ્ય પાસે કરવામાં આવે હતી જે માંગણી યોગ્ય લાગતા શાળા માટે બે ઓરડા મંજૂર કરાવી જેનું આજ રોજ ધારાસભ્ય રિતેશ વસાવા ના હસ્તે ખાત મુરત કરવામાં આવ્યું હતું.