Download Now Banner

This browser does not support the video element.

કપરાડા: કપરાડાના અરણાઈ પ્રા. શાળામાં ટપકતા વરસાદ વચ્ચે વિધાર્થીઓ શિક્ષણ મેળવવા મુજબુર

Kaprada, Valsad | Aug 21, 2025
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અરણાઈ ગામે આવેલી પ્રાથમિક શાળાના ધો.1 થી 8 ના તમામ ઓરડાઓ જર્જરિત હોવાથી અહીં અભ્યાસ કરતા 441 બાળકોના માથે જીવના જોખમે છે. છેલ્લા પાંચ વર્ષથી શાળાના કાનની હાલત ખૂબ જ ખરાબ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us