આજરોજ તારીખ 16 ઓગસ્ટ 2025 ના સાંજે અંદાજે છ કલાકે, હવામાન વિભાગ દ્વારા મળેલ માહિતી મુજબ તાલુકાના અનેક ગામડાઓમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જોકે કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે, ત્યારે નાગરિકોને કામ વગર બહાર ન નીકળવા તંત્ર દ્વારા અનુરોધ પણ કરવામાં આવ્યો છે...