નવસારી જિલ્લામાં કેલીયા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. જેને કારણે તેના કેચમેન્ટ એરિયામાં લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાને લઈને જાહેરાતો પણ બીલીમોરા ના અલગ અલગ છે કેલિયે ડેમના તેમાં કરવામાં આવી છે અને લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.