નવસારી જિલ્લામાં શુક્રવારે વિવિધ તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો જો કે સૌથી વધુ વરસાદ ગણદેવી તાલુકામાં એટલે કે 68 એમએમ વરસાદ નોંધાયો છે. જ્યારે બહારના તાલુકામાં સૌથી ઓછો 30 એમએમ વરસાદ નોંધાયો છે દિવસ દરમિયાન ભરેલા વરસાદને કારણે નદીના જળસરમાં પણ વધારો થયો હતો.