Download Now Banner

This browser does not support the video element.

ઘોઘંબા: લાલપુરી ગામે 6-7 ઘરોમાં અજાણ્યા ચોરોએ મકાનોનાં તાળા તોડ્યાં,સોના ચાંદી સહિત રોકડ રકમની ચોરી કરી ફરાર

Ghoghamba, Panch Mahals | Sep 12, 2025
ઘોઘંબા તાલુકાના લાલપુરી ગામે ગઈ કાલે મધ્ય રાત્રિએ કેટલાક અજાણ્યા ચોરો ગામમાં ત્રાટકયા હતાં અને લોકો ઊંઘતા હતાં એજ સમયે અંદાજિત 6-7 મકાનોના તાળા તોડી સોના ચાંદી સહિત રોકડ રકમની ચોરી થઈ હોવાનું સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું હતું.જો કે રાત્રે લોકો જાગી જતાં અજાણ્યા ચોરો ભાગી ગયાં હતાં.
Read More News
T & CPrivacy PolicyContact Us