ઈનરેકા સંસ્થાન, ટીંબાપાડા ખાતે તા, 14 ઓગસ્ટ, 2025 ના રોજ, સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપ્રેમથી પરિપૂર્ણ એવા તિરંગા યાત્રા યોજાઇ યાત્રાનું સફળ નેતૃત્વ ડૉ. વિનોદકુમાર કૌશિક અને ગોપાલભાઈ ક્ષત્રિય દ્વારા કરવામાં આવ્યું. યાત્રાની શરૂઆત ઈનરેકા સંસ્થાનથી થઇ હતી, જેમાં દેશભક્તિના નારાઓ સાથે ઉત્સાહિત વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નાગરિકોએ લીમડા ચોક સુધી તિરંગાને લહેરાવતાં દેડિયાપાડાને રાષ્ટ્રીય રંગોમાં રંગી દીધું. યાત્રા દરમિયાન બિરસા મુંડા ચોક ખ