છોટાઉદેપુરના ઓરસંગ બ્રિજ ઉપર તંત્ર દ્વારા ચકાસણી કરાઈ છે. 60 વર્ષ જેટલો જુનો પુલ હોય જેને લઈને તંત્ર દ્વારા સલામતી અર્થે પુલની ચકાસણી કરાઈ હતી. ઓરસંગ પુલ, સુવાલ પુલ, અને ફેરકુવા પુલ 13 સપ્ટેમ્બર સુધી વાહન વ્યવહાર માટે બંધ છે. હાલ નાના અને મોટા વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.