ધ્રાંગધ્રા શહેરમાં કારદાર ગુલ્ફી ના ખાંચા પાસે હિંદુ મુસ્લિમ વેપારી મિત્રો દ્વારા બાલ મિત્ર મંડળ દ્વારા હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક રૂપે ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવે છે. જેમાં આજે ગણપતિ બાપા ની મહા આરતી માં ધાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપ સિંહ ઝાલા, શહેર સંગઠન પ્રમુખ નિશાંત ભાઈ પ્રજાપતિ, મહામંત્રી સંજયભાઈ ગોવાણી, સેનિટેશન ચેરમેન પ્રવીણભાઈ રબારી, મેળા કમિટીના ચેરમેન પ્રહલાદભાઈ પઢીયાર, સહીત ઉપસ્થિત રહ્યા