This browser does not support the video element.
સાંતલપુર: દાંત્રાણામાં જીવંત વીજ વાયર તૂટી પડ્યો,લોકોમાં ભયનો માહોલ
Santalpur, Patan | Sep 7, 2025
સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામમાં જાહેરમાર્ગ પર જીવંત વીજ વાયર તૂટવાની ઘટના સર્જાઈ હતી.જીવંત વીજ વાયર તૂટી પડતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.એક તરફ વરસાદી માહોલ વચ્ચે વીજ વાહર તૂટતા દુર્ઘટના સર્જાવાની દહેશત ફેલાઈ હતી જો કે અનિચ્છનીય ઘટના નહીં બનતા રાહત રહેવા પામી હતી.સાંતલપુર દાત્રાણામાં વીજ વાયર તૂટતા ચિંતા વ્યાપી જવા પામી હતી.