હવે બરડા અભયારણ્ય બની રહ્યું છે ગુજરાતનું ગૌરવ; -બાળસિંહો સાથે માદા સિંહનો ફોટો શેર કર્યો પરિમલભાઈ નથવાણી દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં વિસ્તારેલ બરડા વન્યજીવ અભયારણ્ય ગીર બાદ હવે બીજું સિંહોના સંવર્ધનનું કેન્દ્ર બન્યું છે કુદરતી રીતે જ એક નર સિંહના આગમન અને ત્યારબાદ પાંચ માદા સિંહોના સ્થળાંતરથી આજે બરડો 17 સિંહોનું ઘર બન્યો છે આ સુદંર તસવીર વિકસતા બરડામાં સિંહ પરિવારની સાક્ષી પૂરે છે જે રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ.