સાબરકાંઠા જિલ્લાના ૩૩ પ્રાંતિજ વિધાનસભા વિસ્તારના તલોદ-પ્રાંતિજ તાલુકાના અંદાજે ૨૨ જેટલા ગ્રામ્ય વિસ્તારના ખખડધજ બનેલ માર્ગોનું ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૭ વર્ષ રિસરફેસીંગ (૨૦૨૫-૨૬) યોજના હેઠળ રૂ. ૨૪ કરોડ ૪૯ લાખના ખર્ચે રિસરફેસીગ કરવા માટે પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે કરેલી રજૂઆતને પગલે રાજ્ય સરકાર દ્વારા આ માર્ગોના કામને મંજૂરી અને ગ્રાન્ટની ફ