This browser does not support the video element.
ભુજ: ભુજમાં કાલે મુખ્યમંત્રીની હાજરીમાં ૧૧ હજાર દીકરીઓનો રક્ષા-દીક્ષા મહોત્સવ
Bhuj, Kutch | Sep 13, 2025
યુવા પેઢી તેમજ આવનારી પેઢીના ભવિષ્ય માટે પ્રવર્તમાન પરિસ્થિતિમાં વીરતા પરમો ધર્મ અને એકતા પરમો ધર્મના મંત્રને સામાજિક સ્તરે સકારાત્મક અને પ્રતિકારાત્મક માનસિક્તા ઉજાગર કરવાના ભાગરૂપે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, અમદાવાદ તથા પ્રેરણાશ્રી ગ્રૂપના સંયુક્ત ઉપક્રમે ભુજમાં તા.૧૪ સપ્ટેમ્બર, રવિવારે ૧૧ હજાર દીકરીઓનો રક્ષા દીક્ષા મહોત્સવ યોજાશે, જેમાં રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે