Download Now Banner

This browser does not support the video element.

ગોધરા: કેવડિયા ખાતે આવેલી શાળામાં આપણી શાળા આપણું સ્વાભિમાન કાર્યક્રમ રાજ્યના શિક્ષણમંત્રીની અધ્યક્ષતામાં યોજાયો

Godhra, Panch Mahals | Sep 1, 2025
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પંચમહાલ દ્વારા “આપણી શાળા – આપણું સ્વાભિમાન” અભિયાન અંતર્ગત ગોધરા તાલુકાના કેવડિયા સ્થિત વંદના વિદ્યાલયમાં કાર્યક્રમ યોજાયો હતો. અધ્યક્ષતા રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે કરી હતી. તેમણે જણાવ્યું કે દેશભરમાં આ અભિયાનની શરૂઆત થઈ છે, જેમાં શિક્ષણના પાંચ બિંદુઓ – વ્યક્તિ, પરિવાર, સમાજ અને રાષ્ટ્ર નિર્માણ સહિત મૂલ્યોના સંચારને પ્રાથમિકતા આપવામાં આવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us