Download Now Banner

This browser does not support the video element.

ધ્રોલ: ધ્રોલના ઉંડ નદીના કાંઠેથી 8 પાણીના મોટરની ચોરી

Dhrol, Jamnagar | Aug 30, 2025
ધ્રોલના સોયલ ગામ નજીક ઉંડ નદીના કાંઠે ૮ મોટરોની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી: વાંકિયા ગામના ખેડૂત ભાવેશભાઈ ગડારાએ ધ્રોલ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી: ખેડૂત ભાવેશભાઈ ૨૦ ઓગસ્ટની રાત્રિના મોટર બંધ કરી ઘરે ગયા બાદ, બીજા દિવસે સવારે વાડી પર પહોંચ્યા ત્યારે મોટર ગાયબ હતી. એજ રાત્રિના અન્ય ખેડુતોની પણ ૮ પાણીની મોટર ચોરી થઈ હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us